Get me outta here!

Saturday, January 26, 2019

આ છે ભારતની સુપર લક્ઝરી ટ્રેન ‘મહારાજા’...સફર ખૂબસૂરત હે મંઝીલ સે ભી…

'મહારાજા એક્સપ્રેસ’ ૨૦૧૦ માં ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી ‘રોયલ ટ્રેન’ છે. જો રોયલ એટલેકે શાહી ઠાઠ-બાઠ ની સુવિધાઓ જોઈતી હોય અને જીવનમાં પૈસા બચાવવાની કોઈ મોહમાયા ન હોય તો તમે આ રાજશાહી ટ્રેન ની સવારી કરી શકો છો.

આ ટ્રેન દિલ્લી માં છે. આ મુંબઈથી આગ્રા, ફતેહપુર સિકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉ, જયપુર, બિકાનેર, ખજુરાહ અને ઉદયપુર જેવા સ્ટેશનમાં ઉભી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની સૌથી બેસ્ટ 5 સુપર લકઝરીયસ ટ્રેનમાં ભારતની ‘મહારાજા એક્સપ્રેસ’ ને પણ શામેલ કરવામાં આવી છે.
દેશની આ રોયલ ટ્રેનમાં સફર કરવા માટે એક દિવસનો ચાર્જ ૧૬ લાખ રૂપિયાથી લઇ ૧૭ લાખ રૂપિયા સુધીનો છે. લોકોને આપવામાં આવતી શાનદાર ફેસિલિટીને જોઇને તમે આને ‘ફાઈવ સ્ટાર હોટેલ’ પણ કહી શકો છો.
આ ભવ્ય ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ છે જેનું નામ મયુર મહેલ અને રંગ મહેલ છે. દરેક રેસ્ટોરન્ટમાં એકસાથે ૪૨ લોકો બેસીને ભોજન કરી શકે તેવી સુવિધા છે. આનું ઇન્ટીરીયર ખરેખર જોરદાર છે.

Indian Railway Catering And Tourism Corporation દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે છે. આમાં અમુક જગ્યાએ ગોલ્ડનું વર્ક લગાવવામાં આવ્યું છે. આમાં હીરા, મોતી, નીલમ, ફિરોઝા, મૂંગા અને પુખરાજ જેવા મુલ્યવાન હીરાઓથી ઇન્ટીરીયર કરવામાં આવ્યું છે. આમાં ઈમ્પોર્ટેડ ફર્નીચર લગાવવામાં આવ્યું છે સાથે જ પ્રેસીડેન્શીયલ સુટ રોયલ પેલેસ જેવા રૂમો બનાવવામાં આવ્યા છે.
જો તમારે આ રોયલ્ટી થી ભરપુર શાહી ટ્રેનમાં લગ્ન કરવા હોય અને ઇવેન્ટ ની યોજવા હોય તો આનું ભાડું લગભગ ૫.૫ કરોડ સુધીનું આપવું પડે.
આમાં સફારી બાર છે જેમાં દારુ ઉપરાંત અન્ય ડ્રીન્કસ સર્વ કરવામાં આવે છે. આમાં મનોરંજન માટે કેરમ, ચેસ, પ્લેઇંગ કાર્ડ અને સ્ક્રેબલ જેવી ગેમ તમે રમી શકો છો. જયારે આમાં સફર કરશો ત્યારે તમને એવું નહિ ફિલ થાય કે આ કોઈ ટ્રેન છે પણ કોઈ શાહી પેલેસ હોય તેવો અહેસાસ થશે. આમાં બેસીને તમે તમારી મંજિલ ભૂલી શકો છો, બસ એવું થશે કે આમાં જ બેસી રહીએ. આમ પણ કહેવાય છે કે, ‘સફર ખૂબસૂરત હે મંઝીલ સે ભી…..!!’ અગર સફર સારો હોય તો આપણે આપણી ડેસ્ટિનેશન પણ ભૂલી જઈએ છીએ.






ગમે તો શેર કરો બાકી લેર કરો

Friday, January 25, 2019

આ વિદેશી ફળનુ સેવન કરતા જ તમારૂ જાડાપણુ થઇ જાશે ગાયબ, જાણો આ ફળની વિશેષતા

મેદસ્વીતા અત્યાર ના સમય ની એક એવી મોટી તકલીફ જે મોટેભાગે જોવા મળે છે. જો આખા વિશ્વ ની વાત કરવામાં આવે તો આશરે દર પાંચમો વ્યક્તિ આ બીમારી થી પીડાય છે. આજ ના જીવનશૈલી ને લીધે આ સમસ્યા ઘર કરી ગઈ છે. આજ ના સમય મા ઘર ની અંદર રહીને જ ટીવી, ઈન્ટરનેટ,સોસીયલ મીડિયા તેમજ મોબાઈલ હોવાથી કોઈ ઘ ની બહાર નીકળતું જ નથી જેથી શારીરિક શ્રમ થતો જ નથી અને શરીર મા ચરબી નો વધારો થવાથી આ સમસ્યા જન્મે છે.

આ સિવાય મોટેભાગે ઉપયોગ મા લેવાતું આ રોજ બદલાતી જીવનશૈલી નુ ખાન-પાન જેમાં પેહલું સ્થાન આવે છે બજાર મા મળતું તીખું-તમતમતું ખોરાક અથવા જંક ફૂડ. આવો ખોરાક લેવાથી મોટાપાને વધુ પ્રોત્સાહન મળે છે તેમજ આ મોટાપો બીજા રોગો ને આમંત્રણ આપે છે. તેમજ મોટી ફાંદવાળા વ્યક્તિઓ ને વધુ તકલીફ નો સામનો કરવો પડે છે. ડોકટરો ના મત અનુસાર મોટી ફાંદ થી ઘણા રોગો થવાની શક્યતાઓ વહી જાય છે. તેમજ આના થી છુટકારો મેળવવા પ્રયાસ કરવો જોઈએ.

આ મેદસ્વીતા થી રાહત મેળવવા માટે વ્યક્તિઓ જાત-જાત ના પ્રયોગો કરતા હોય છે. જેમ કે કસરત અને ભોજન મા નિયંત્રણ રાખવું પરંતુ જોઈતા મુજબ નુ પરિણામ મળતું નથી. જો તમે પણ આ રોગ ના શિકાર હોવ અને આ મોટાપા થી છુટકારો મેળવવા નો પ્રયાસ કરી રહ્યા છો. તો તમારા માટે આ આર્ટીકલ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આજે વાત કરવી છે એક એવા ચમત્કારી ફળ વિષે કે જે ખાધા પછી મેદસ્વીતા જાણે અદૃશ્ય થતી જાય છે. આ ફળ ભારત મા જોવા નથી મળતું અને તેનું નામ છે ‘ કામુ કામુ’ . જે દક્ષીણ અમેરિકા ના એમજોન વિસ્તાર મા વધુ જોવા મળી આવે છે. તો ચાલો જાણીએ આ ફળ વિશે અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

એક શોધકર્તા દ્વારા અભ્યાસ બાદ તારણ કાઢવામાં આવ્યું કે આ ફળ ના ઉપયોગ થી મેદસ્વીતા કે મોટાપો ઘણા પ્રમાણ મા ઓછો થતો જાય છે. તેને વધુ જણાવતા કહ્યું કે આ ફળ કીવી ની સરખામણી વીસ થી ત્રીસ ગણું વધુ વિટામીન C જોવા મળે છે. આ સિવાય બ્લેકબેરી સાથે સરખાવતા પાંચ ગણું વધુ પોલીફીનોલ્સ જોવા મળ્યું છે.

આ અભ્યાસ દરમિયાન શોધકર્તાઓએ ઉંદર ના બે જૂથ ઉપર એક પરીક્ષણ કર્યું જેમાં એક ઉંદર ને આઠ અઠવાડિયા સુધી શુગર અને ચરબીયુક્ત ભોજન આપવામાં આવ્યું. આ સાથે બીજા ઉંદરો ને આ ભોજન સાથે કામુ કામુ નું પીણું પણ પીવરાવવા મા આવ્યું. ત્યારબાદ જયારે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું તો જે ઉંદરોએ કામુ કામુ ફળ ના પીણાં આપવામા આવતું હતું તેનું વજન બીજા ઉંદરો કરતા પચાસ ટકા ઓછું વધ્યું હતું.

આ કામુ કામુ ફળ મા ગ્લુકોઝ ટોલરેંસ તેમજ ઈંસુલીન સેન્સીટીવીટી ને સુધારવા સાથે રક્તકણ ના કોષો ની બનાવટ ને તેમજ શરીર મા વધતા મેટાબાલિક ઇન્ફલેમેશન ને ઓછું કરવાનું પણ કામ કરે છે. અત્યાર સુધી આ ફળ નો ઉપયોગ માત્ર માનસિક તણાવ અને શ્રમ ને દુર કરવા માટે કરવામાં આવતો હતો પરંતુ આ સંશોધન બાદ તેમને દાવો છે કે આ ફળ થી વજન પણ ઘટાડી શકાય છે. આ ઉંદર ઉપર ના સફળ પરીક્ષણ કર્યા બાદ તેમને આશા છે કે આ ફળ મનુષ્ય ઉપર પણ અસરકારક રીતે કામ કરશે.

શું તમે જાણો છો એન્ડ્રોઈડ ફોન માટે અગત્યના આ શોર્ટ કોડ્સ

ઘણી વખત આપણે આપણા એન્ડ્રોઇડ મોબાઈલ વિષે મહત્વની બાબતો જાણવા માટે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે. મોબાઈલનાં આ શોર્ટકટ કી થી તમે તમારા મોબાઈલનું સ્ટેટ્સ જાણી શકશો. આ રહી ખુબ જ અગત્યની શોર્ટકટ કી જે તમારી અગત્યની જાણકારી મેળવવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકશે.

* *#0228# – મોબાઈલની બેટરીનું સ્ટેટ્સ ચેક કરવા માટે

* *#*#4636#*#* – ફોન ની બેઝીક જાણકારી, બેટરી ની ડીટેલ અને યુસેઝ જાણકારી મેળવવા માટે

* *#12580*369# – સોફ્ટવેર અને હાર્ડવેરની જાણકારી મેળવવા માટે

* *#*#3264#*#* – રેમનું વર્જન જાણવા માટે

* *#*#34971539#*#* – મોબાઈલ કેમેરા વિષે જાણવા માટે

* *#06# – તમારા મોબાઈલ નો IMEI ચેક કરવા માટે

* *#*#232337#*# – બ્લુટુથ નું એડ્રેસ જાણવા માટે

* *#*#0289#*#* – ઓડિયો ટેસ્ટ કરવા માટે

* *#*#273283*255*663282*#*#* – બધા મીડિયા ફાઈલના જડપી બેકઅપ માટે

* *#*#2664#*#* -ટચ સ્ક્રીન ટેસ્ટ માટે

* *#*#1472365#*#* – GPS નો ઝડપી ટેસ્ટ કરવા માટે

* *#*#232338#*#* – વાઈફાઈ મેક એડ્રેસ જાણવા માટે

આવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 41મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીએ 41મી એજીએમમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં જિયો ફોન-2 સિવાય જિયો GigaFiber બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે આના માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જિયો GigaFiber માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે અને આના મારફતે કંપની બ્રોડબેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. ખાસ વાત તો એ છે કે જિયો GigaFiber સાથે DTH કનેક્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં યુઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં એકવાર ચોક્કસ જાણી લેવું જોઈએ કે તમને આમાં શું મળે છે અને કઈ રીતે એને બુક કરાવી શકાય. 

રિલાયન્સ જિયો GigaFiberની 
ખાસ વાત  છે કેએમાં યુઝર્સને રાઉટર સાથે સેટ ટોપ બોક્સ પણ મળશે. આ સેટ ટોપ બોક્સથી યુઝર્સ જિયો GigaTVનો પણ લાભ લઈ શકશે. GigaFiber સેટ ટોપ બોક્સ મારફતે સ્માર્ટ ટીવીથી આખા દેશમાં HD વીડિયો કોલ્સ પણ કરી શકાશે. આ સેવાની શરૂઆત દેશના 1100 શહેરોમાં એકસાથે થશે.

વ્યક્તિ માય જિયો એપ કે પછી જિયોની ઓફિશિયલ વેબસાઇટથી જિયો GigaFiberને બુક કરાવી શકે છે. 15 ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.  જે શહેરમાંથી સૌથી વધારે યુઝર્સ રજિસ્ટર્ડ થશે ત્યાંથી GigaFiberની શરૂઆત કરવામાં આવશે. સર્વિસ એક્ટિવેટ થશે એ  પછી જિયો સર્વિસ એન્જિનિયર ઘરે આવીને કનેક્શન ઇન્સ્ટોલ કરશે.

જિયો GigaFiberના પ્લાનની વાત કરીએ તો આમાં શરૂઆતના પ્લાન 500 રૂ.થી માંડીને વધારેમાં વધારે 1500 રૂ.નો પ્લાન હશે.

કિંમત    વૈદ્યતા       ડેટા યુસેજ      સ્પીડ
500    30 દિવસ    300GB    50 Mbps
750    30 દિવસ    450GB    50 Mbps
999    30 દિવસ    600GB    100 Mbps
1299  30 દિવસ   750GB     100 Mbps
1500  30 દિવસ   900GB     150 Mbps


જિયો Jio GigaTVમાં સેટ ટોપ બોક્સમાં હાઇ સ્પિડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પગ મુકતા જ ડેટા અને કોલ્સના દરમાં પડકાર ઉભો કર્યો હતો. આવી જ રીતે હવે બ્રોડબેન્ડ સેવામાં પણ પ્રાઇસ વોર શરૂ થવાની છે. જિયોની બ્રોડબેન્ડ સર્વિસને કારણે સૌથી વધુ નુકસાન એરટેલને થાય એવી શક્યતા છે. આ પ્રાઇસ વોરનો યુઝર્સને પુરેપુરો ફાયદો થશે. 

ખરાબ મેમરી કાર્ડ ને ૨ મિનિટ માં કરો Repair, તમારા ડેટા અને પૈસા બચાવો અને ઘરે જ કરો આ ઉપાય


સ્માર્ટ ફોન નો ઉપીયોગ આજના સમયમાં દરેક કોઈ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે સ્માર્ટફોન હૈન્ગ ન થાય તેના માટે મેમરી કાર્ડ નો પણ ઉપીયોગ કરતા હોય છે.પણ ઘણીવાર મેમરી કાર્ડ થી અચાનક જ બધા ડેટા ડીલીટ થઇ જાતા હોય છે અને આપણને સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. તેનું સૌથી મોટું કારણ છે વાઇરસ જે તમારા બધા ડેટા ને અચાનક જ ગાયબ કરી નાખે છે.
એવામાં આજે અમે તમને જણાવીશું કે આખરે કેવી રીતે તમારા મેમરી કાર્ડ ને વાઇરસ થી બચાવીને સુરક્ષિત રાખી શકાય.
તેના માટે સૌથી પહેલા તમારા કાર્ડ ને કાર્ડ રીડર માં લગાવો અને પછી કોમ્પ્યુટર થી કનેક્ટ કરો. તેના પછી ડ્રાઇવ જાંચ કરો જે તમારા મેમરી કાર્ડ નું લોકેશન દેખાડી રહી છે. જેના પછી મેમરી કાર્ડ ના જમણી બાજુ ક્લિક કરીને પ્રોપર્ટીઝ વિકલ્પ માં જઈને ફોર્મેટ વિકલ્પ ક્લિક કરો. તેના દરમિયાન એક પૉપઅપ બોક્સ જોવા મળશે જે ફાઈલ સિસ્ટમ ફૈટ નામ થી હશે. તેના પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરો પણ ફોર્મેટ વિકલ્પ ને ચેક ના કરો. હવે મેમરી કાર્ડ ને ચેક કરો કે તે કામ કરી રહ્યું છે કે નહી? આ પુરી પ્રક્રિયા પછી તમારું મેમરી કાર્ડ પાછું યોગ્ય રીતે કામ કરવા લાગશે.

તેના સિવાય તમે તમારા મેમરી કાર્ડ ને કોમ્પ્યુટર માં કનેક્ટ કરીને Ctrl+R પ્રેસ કરીને RUN કમાન્ડ ને ઓપન કરો. પછી તેમાં CMD ટાઈપ કરીને એન્ટર કરો અને તેમાં મૅમરી કાર્ડ નું નામ નાખો. તેના પછી Format પોતાનું નામ ટાઈપ કરીને એન્ટર કરો. આ દરમિયાન તમને એવા પણ મેસેજ આવશે જ્યા તમને Yes અને No ના વિકલ્પ મળશે, જેમાંથી તમે yes પર ક્લિક કરી દો. આવું કરતા જ તમારી ફાઈલ ફોર્મેટ થાવા લાગશે અને મેમરી કાર્ડ યોગ્ય રીતે કામ કરવા લાગશે.

Wednesday, January 23, 2019

અર્જુન કપૂર ની સાથે સંબંધ રાખવો પડ્યો મલાઈકા અરોડા ને ભારી, સલમાન ખાન એ ભાભી ને આપી આટલી મોટી સજા

53 વર્ષ ના સલમાન બૉલીવુડ ના એકલા એવા અભિનેતા છે જે આવ્યા દિવસે કોઈ ને કોઈ કારણે મીડિયા ની ચર્ચા માં બન્યા રહે છે. વિવાદ અને સલમાન નો ચોલિદામન નો સંબંધ છે. જેવું કે આપણે બધા જાણીએ છીએ સલમાન ને ગુસ્સો બહુ જલ્દી આવે છે. એવામાં તે પોતાના ગુસ્સા ના કારણે પણ મીડિયા માં ચર્ચા માં રહે છે. તેમનો ગુસ્સો કોઈ થી છુપાયેલ નથી. સલમાન ના ગુસ્સા થી દરેક લોકો વાંકીફ છે. તેમનો ગુસ્સો ક્યારે અને કોના પર ફૂટી જાય કંઈ કહી નથી શકાતું. તેમના ગુસ્સા નો શિકાર ઘણા ફેમસ બૉલીવુડ સેલેબ્રિટીજ પણ થઇ ચુક્યા છે.
કહે છે કે જયારે સલમાન ખાન કોઈ થી બહુ ખુશ થાય છે તો તેની જિંદગી બરબાદ કરી દે છે. હમણાં માં સલમાન ખાન એ પોતાની પૂર્વ ભાભી મલાઈકા અરોડા ખાન થી નારાજ થઈને પોતાનો ગુસ્સો કંઈક આ રીતે નીકળ્યો છે જેનો પછતાવો મલાઈકા ને તાઉમ્ર રહેશે. સલમાન પોતાનો ગુસ્સો બૉલીવુડ ના જાણીતા સિતારાઓ પણ ઉતારી દે છે. તેમના ગુસ્સા નો શિકાર અનુરાગ કશ્યપ, અરિજિત સિંહ, વિવેક ઓબેરોય, રેણુકા શહાણે અને ઋષિ કપૂર જેવા સિતારા પણ થઇ ચુક્યા છે.

મલાઈકા થી નારાજ થયા સલમાન
ખબરો છે કે બૉલીવુડ ના દબંગ ખાન પોતાની ભાભી મલાઈકા અરોડા ખાન નો અર્જુન કપૂર થી સંબંધ ને લઈને આ કદર નરાજ છે કે પોતાની આગામી ફિલ્મ ‘દબંગ 3’ થી તેમને મલાઈકા નું પત્તું જ કાપી દીધું છે. કેટલાક દિવસો થી મલાઈકા અર્જુન ના સાથે પોતાના સંબંધ ને લઈને ચર્ચા મેળવી રહી છે જે કારણે સલમાન ખાન બહુ નારાજ છે. બન્ને ના આ અફેયર ની ખબરો થી સલમાન ખાન નો મુડ એટલો ખરાબ થઇ ગયો છે કે તેમને ‘દબંગ 3’ થી મલાઈકા ને પૂરી રીતે દુર કરી દીધું છે. ‘દબંગ’ અને ‘દબંગ 2’ માં મલાઈકા એ આઈટમ ડાન્સ કર્યો હતો જે ઘણું હીટ થયું હતું. 
જણાવી દઈએ, મલાઈકા અરબાઝ ની સાથે આ ફિલ્મ ની પ્રોડ્યુસર હતી પરંતુ ‘દબંગ 3’ માં એવું કંઈ નહિ થાય. મુન્ની બનીને તેમને ફિલ્મ ના ફક્ત ઠુમકા લગાવ્યા હતા પરંતુ તે આ ફિલ્મ ની કો-પ્રોડ્યુસર પણ હતી. જો ખરેખર માં મલાઈકા ની સાથે એવું થાય છે તો આ તેમના માટે સૌથી ખરાબ ખબર હશે.

અર્જુન કપૂર ને કરી રહી છે ડેટ
અરબાઝ ખાન થી તલાક લીધા પછી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા એક્ટર અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે.અર્જુન કપૂર અને મલાઈકા ઘણી વખત મીડિયા ની સામે સાથે સ્પોટ થઇ ચુક્યા છે. હમણાં માં મલાઈકા નો બર્થડે સેલીબ્રેટ કરવા માટે અર્જુન તેમના સાથે ઇટલી માં પહોંચ્યા હતા. બન્ને ના આ સંબંધ થી અર્જુન અને સલમાન ના ઘરવાળા ખુશ નથી પરંતુ ખબરો ના મુજબ તેમના આ સંબંધ ને મંજુરી મળી ગઈ છે. ખબરો છે કે આ વર્ષે બન્ને લગ્ન ની પણ પ્લાનિંગ કરી રહ્યા છે.

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી


અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી પુરી થવાની છે, ફાર્મ 2 ડોર (Farm2door) નામની એક સ્ટાર્ટઅપે વાઇબ્રંટ સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું છે, જે થોડા દિવસોમાં અમદાવાદથી શરૂ થઇ જશે. આ સુવિધાનો લાભ લોકો ઓનલાઇન તેમજ ઓફલાઇન મળી શકશે. જેના હેઠળ તમે પણ ઘરે તાજા ફળ મગાવી તેનો લાભ લઇ શકશો.

કેવુ હશે બિઝનેસ મોડલ ?
કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરિયાએ જણાવ્યું કે અમે ખેડૂતોની સાથે સંયુક્ત ઉદ્યમ લગાવીશું. અમે તેમના ખેતરમાંથી તરત પેકીંગ કરી ફળ અમદાવાદ લઇને આવશે અને ફળનું વેચાણ ઓફલાઇન અને ઓનલાઇન બંને માધ્યમથી થશે.

જો કોઇ ઘરે બેઠા જ ફળ મગાવવા ઇચ્છતું હોય તમે અમારી એપ દ્વારા મળશે અને જો તેમના ઘરની સામે જ અમારો કાર્ટથી ઓફ લાઇન ખરીદવા ઇચ્છે તો પણ મળશે. જ્યારે ફાર્મ2ડોર નામથી શરૂ થઇ રહેલા આ સ્ટાર્ટ અપને મારૂતિ કુરિયરે ફંડ આપ્યું છે. મારૂતિ કુરિયરના ચેરમેન રામભાઇએ કહ્યું છે કે અમે 33 વર્ષોથી કુરિયર બિઝનેસમાં જોડાયેલા છે એવામાં અમારી આ સુવિધા લોકોને જલ્દી થી જલ્દી તાજા ફળ ઉપલબ્ધ કરાવા સમર્થ છે. તેની સાથે જ આ સ્ટાર્ટઅપથી 10 હજાર લોકોને રોજગારી મળશે.

કેટલા કોર્ટ દોડશે ?
કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરિયાએ જણાવ્યું કે કેટલાક દિવસોમાં અમદાવાદમાં 25થી વધારે કાર્ટ દોડવા લાગશે. થોડા સમય બાદ તે સંખ્યા વધીને 200થી 300 સુધી થઇ જશે. જેમાં 10 હજાર લોકોને રોજગારી મળશે અને ત્યારબાદ દેશભરના મેટ્રો સીટીમાં તેને લોન્ચ કરવામાં આવશે.

શુ સસ્તા ફળ મળશે?
કંપનીએ દાવો કર્યો છે કે ફળનો જે બજાર ભાવ હશે તેના કરતાં અમારા ફળ 40 ટકાથી 50 ટકા સુધી સસ્તા હશે. અમે ફળ સીધા ખેડૂતો પાસેથી ખરીદી માર્કેટમાં વેચાણ કરીશું. અમારા કાર્ટ એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે તેમાં ફળ લાંબા સમય સુધી તાજા રહેશે.

Monday, January 21, 2019

મીની કાશ્મીર જોયું ? 2 દિવસનો સમય હોય તો અહીંયા પ્રવાસનો પ્લાન કરી વિઝીટ કરી લો


ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને અને ફરવાના શોખીનો માટે આકર્ષક જગ્યા છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. મોનસૂન ફેસ્ટિવલમાં ઝરમર વરસાદ વચ્ચે એક્ઝિબિશન, એડવેન્ચર, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત, પ્રતિયોગિતાઓ અને ફ્લેશ મોબ જેવા કાર્યક્રમો પ્રવાસીઓને આકર્ષે છે, સાથે જ બોટિંગ અને રોપ-વેનો આનંદ પણ ઉઠાવી શકાય છે.
આ ફેસ્ટિવલ એક મહિના સુધી ચાલે છે. જો કોઈ પહાડો વચ્ચે જઈને વરસાદનો આનંદ માણવા માંગતું હોય તો તેમને આ ફેસ્ટિવલની મુલાકાત અચૂકથી લેવી જોઈએ.

હિલસ્ટેશનના રૂપ થયો છે સાપુતારાનો વિકાસ
સાપુતારાનો એક આયોજનબદ્ધ હિલ સ્ટેશનના રૂપમાં વિકાસ કરવામાં આવ્યો છે.  જ્યાં પર્યટન વિભાગના 24 કલાક ચાલનારા સૂચના કેન્દ્ર છે. તેના સિવાય ગુજરાત પર્યટન વિભાગનું ગેસ્ટ હાઉસ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બોલ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને સંગ્રહાલય પણ છે.

અહીંનું તાપમાન ઉનાળામાં મહત્તમ 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 27 ડિગ્રી સેલ્સિયસ થાય છે જયારે શિયાળામાં મહત્તમ 16 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 10 ડિગ્રી સેલ્સિયસ જાય છે. ચોમાસાની ઋતુમાં અહીં વાર્ષિક 255 સેન્ટિમીટર વરસાદ નોંધાય છે. આ જ કારણ છે કે દર વર્ષે અહીં સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે દરિયાઈ સપાટીથી 3,000 ફીટની ઊંચાઇએ આવેલું છે. આ હિલ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં આ હિલસ્ટેશન ખૂબ લોકપ્રિય છે. તે પશ્ચિમ ઘાટના ડાંગ જંગલ વિસ્તાર વચ્ચે એક સપાટ વિસ્તારમાં આવ્યું છે, જે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. એવું માનવામાં આવે છે કે તે સાપના નિવાસસ્થાન ઉપર સ્થિત છે. અહીંનો સ્થાનિક સમુદાય હોળીના દિવસે સર્પગંગા નદીના કાંઠે સાપોની તસ્વીરોની પૂજા કરે છે.

આઠ વર્ષોથી થઇ રહ્યો છે મોનસૂન ફેસ્ટિવલ
ગુજરાત પર્યટન નિગમના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ વર્ષોથી સાપુતારામાં મોનસૂન ફેસ્ટીવનું આયોજન કરવામાં આવે છે. જે સાપુતારાની સુંદર વર્ષા ઋતુનો આનંદ માણવા માટે પર્યટકોને પ્રોત્સાહિત કરે છે. આ ઉત્સવ દરમ્યાન ઘણા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ ફેસ્ટિવલ દરમ્યાન પર્યટકોને અપુત્ર લેક, ગાંધી શિખર, ઇકો પોઇન્ટ, વેલી વ્યુ પોઇન્ટ, ગીર, ગિરમાળ અને માયાદેવી જળપ્રપાત, શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, ઉનાઈ મંદિર, સીતવન, રતજ પ્રાપ, ધૂપગઢની નજીક ત્રિધારા, હતગઢ કિલ્લો, વન નર્સરી, અને આદિવાસી સંગ્રહાલયના ગાઇડેડ ટૂર પર લઇ જવામાં આવે છે.

પ્રવાસીઓ માટે બની ગયું છે મહત્વપૂર્ણ સ્થળ
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અહીં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેથી સાપુતારાને એક હિલ સ્ટેશનના રૂપમાં પ્રોત્સાહન મળે અને પ્રવાસીઓને આ વિષે જાણકારી મળે કે અહીં ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આકર્ષણ છે. મોનસૂન ઉત્સવને કારણે સાપુતારા હવે નાગપુર, પૂણે, મુંબઈ અને નાસિક જેવા નજીકના શહેરોના પર્યટકો માટે મહત્વનું સ્થળ બની ગયું છે.

મોનસૂન ફેસ્ટિવલ દરમ્યાન સ્થાનીય ડાંગના લોકોને દેશ-વિદેશના લોકો સાથે મળવાનો મોકો મળે છે તથા તેમના માટે રોજગારના અવસર પેદા થાય છે. આ દરમ્યાન કેટલાક એવા સાંસ્કુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી પ્રવાસીઓને સ્થાનીય જનજાતિની જીવનશૈલીની જાણકારી મળે.


Tuesday, January 8, 2019

Phonepay,Paytm जैसे वॉलेट इस्तेमाल करते हैं तो RBI की इस चिट्ठी को जरूर पढ़ें

आपमें से अधिकतर लोग डिजिटल वॉलेट जैसे फोनपे, अमेजॉन पे, पेटीएम और मोबिक्विक जैसे ऐप का इस्तेमाल करते होंगे। आप ही में से कई लोग ऐसे होंगे जिनके वॉलेट से कई बार पैसे गायब हो गए और तमाम शिकायत करने के बाद भी उन्हें पैसे वापस नहीं मिले। आपलोगों की इसी समस्या को दूर करने के लिए रिजर्व बैंक ऑफ इंडिया ने नई गाइडलाइन जारी की है। आइए जानते हैं इसके बारे में विस्तार से जानते हैं।
आरबीआई की नई गाइडलाइन के मुताबिक मोबाइल वॉलेट की सुविधा देने वाली सभी कंपनियों को शिकायत के लिए एसएमएस अलर्ट, मोबाइल नंबर और ई-मेल आईडी जारी करनी होगी।सभी मोबाइल वॉलेट यूजर्स को किसी भी प्रकार के ट्रांजेक्शन के लिए SMS अलर्ट एक्टिव करना अनिवार्य होगा। ऐसे में मोबाइल वॉलेट कंपनियों की भी जिम्मेदारी है कि वे अपने ग्राहकों से मोबाइल नंबर और ई-आईडी लें और उस पर ट्रांजेक्शन की जानकारी दें।
मोबाइल वॉलेट कंपनियों को ग्राहकों के लिए 24 घंटे, 7 दिन ग्राहक सेवा केंद्र की सुविधा देनी होगी ताकि ग्राहक किसी भी धोखाधड़ी की स्थिति में शिकायत कर सकें।

आरबीआई ने अपनी गाइडलाइन में स्पष्ट रूप से कहा है कि अगर कंपनियों की लापरवाही से उपभोक्ता के मोबाइल वॉलेट से अवैध लेनदेन होता है तो उसकी देयता शून्य होगी और उपभोक्ता को फर्जीवाड़े की रकम नहीं चुकानी पड़ेगी। इसकी भरपाई कंपनी करेगी।
यदि किसी कारणवश मोबाइल वॉलेट उपभोक्ता के साथ पैसे की धोखाधड़ी होती है तो उसकी भरपाई तीन दिन के अंदर करना होगा और यह भरपाई मोबाइल वॉलेट कंपनियां करेंगी।
यदि किसी कारण से मोबाइल वॉलेट इस्तेमाल करने वाला वॉलेट से हुए अवैध निकासी या धोखाधड़ी की शिकायत नहीं भी करता है तो कंपनियों की जिम्मेदारी है कि वे उसके पैसे वापस करें।
मोबाइल वॉलेट से हुई किसी भी प्रकार की धोखाधड़ी की शिकायत का समाधान 90 दिनों के अंदर करना होगा। साथ ही रिफंड की समस्या का समाधान 10 दिनों के अंदर करना होगा।

Sunday, January 6, 2019

अगर पड़े झटपट नकदी की जरूरत, तो ये छह शाॅर्ट-टर्म लोन कर सकते हैं आपकी मदद


इसमें क्रेडिट कार्ड और पीपीएफ अकाउंट पर मिलने वाला लोन भी है शामिल
अगर आपको अपनी मनपसंद जगह पर छुट्‌टी मनाने के लिए या लंबे समय से अटके पड़े क्रेडिट कार्ड के बिल को चुकाने के लिए झटपट कैश की जरूरत है तो आप इन शॉर्ट-टर्म लोन में से किसी की मदद ले सकते हैं। ये ऐसे पर्सनल लोन होते हैं जो एक साल या उससे कम समय के लिए दिए जाते हैं। हालांकि इनमें इंटरेस्ट रेट थोड़ा ज्यादा होता है, लेकिन मौजूद वक्त में ये लोगों के बीच काफी प्रचलित हो रहे हैं क्योंकि इनमें लोन अप्रूवल बहुत जल्दी मिल जाता है और पेपरवर्क न के बराबर होता है। अगर आप किसी भी कारण से क्विक कैश चाहते हैं, तो इन छह शॉट टर्म लोन को देख सकते हैं
क्रेडिट कार्ड पर लोन: अगर आप क्रेडिट कार्ड का इस्तेमाल कर रहे हैं तो आप प्री-अप्रूव्ड शॉर्ट-टर्म लाेन ले सकते हैं। आपकी क्रेडिट कार्ड हिस्ट्री और क्रेडिट लिमिट को देखते हुए कई बैंक आपको इस तरह के लोन ऑफर करते हैं। इसमें प्रोसेसिंग फीस 500 रुपए से शुरू होती है और इंटरेस्ट रेट 12 से 25 फीसदी के बीच हो सकते हैं। भुगतान के लिए आपको तीन से 24 महीने का समय मिलता है।
पर्सनल लोन: यह शॉट टर्म लोन में सबसे पुराना और सबसे पॉपुलर है। इसमें कम से कम 30 हजार रुपए तक का लोन मिल सकता है। इंटरेस्ट रेट्स थोड़े ज्यादा होते हैं, लेकिन emi ऋण लेने वाले की सैलरे के अनुसार तय की जाती है, जससे वे पेमेंट मिस न कर दे।
Payday loan: यह लोन पिछले काफी कम समय में देश में तेजी से लोकप्रिय हुआ है। इसकी खासियत यह है कि इसमें आपको कैश फटाफट मुहैया करा दिया जाता है। हालांकि इसमें पर्सनल लोन के मुकाबले काफी कम अमाउंट मिलता है। यह लोन लेने के लिए आपको सिर्फ अपनी सैलरी स्लिप, PAN, बैंक अकाउंट नंबर और कुछ अन्य डिटेल्स देनी होती हैं। अमांउट चंद घंटों में दिए गए बैंक अकाउंट में आ जाता है। बेहद आसानी से बिना झंझट के पैसा मिल जाने के चलते यह लोन युवाअों के बीच खासतौर से लोकप्रिय हो रहा है।
PPF अकाउंट पर लोन: आपके पीपीएफ अकाउंट पर भी आपको शॉर्ट-टर्म लोन मिल सकता है। हालांकि अकाउंट खुलवाने के तीसरे साल से ही आप इस लोन के लिए अप्लाई कर सकेंगे। लोन के लिए अप्लाई करने पर आपको पीपीएफ अकाउंट की पासबुक जमा करनी होगी। लोन अप्लाई करने के समय आपके अकाउंट में जा बैलेंस है उसका 25 फीसदी आपको लोन के तौर पर मिल सकता है। आप अपने अकाउंट के छह साल पूरे होने तक लोन ले सकते हैं और इस लोन को चुकाने के लिए आपको तीन साल का समय मिलेगा।
ब्रिज लोन: इसे स्विंग लोन भी कहा जाता है। यह ऐसा शॉर्ट टर्म लोन होता है जो लोगों की तात्कालिक कैश की जरूरत को पूरा करने के काम आता है। इसे 'गैप-फाइनेंसिग’ के नाम से भी जाना जाता है। जैसे अगर आप कोई प्रॉपर्टी खरीदने के लिए लॉन्ग-टर्म होम लोन का इंतजार कर रहे हैं और आपको डाउनपेमेंट के लिए कैश की जरूरत है तो आप इस लोन के लिए अप्लाई कर सकते हैं। हालांकि इसमें भी प्रोसेसिंग फीस और इंटरेस्ट रेट्स पारंपरिक लोन के मुकाबले ज्यादा रहता है।
डिमांड लोन: फाइनेंशियल इमरजेंसी के समय डिमांड लोन काफी मददगार हो सकते हैं। बैंक और नॉन-बैंकिंग फाइनेंशियल कंपनियां (NBFCs) इंश्योरेंस पॉलिसीज और नेशनल सेविंग्स सर्टिफिकेट जैसे स्मॉल सेविंग्स इंस्ट्रूमेंट्स पर ऐसे लोन ऑफर करती हैं। लोन का अमाउंट आपके सेविंग्स इंस्ट्रूमेंट्स की मैच्योरिटी वैल्यू पर निर्भर करता है। ज्यादातर बैंक आपकी सेविंग्स का 70 से 90 फीसदी लोन के तौर पर ऑफर करते हैं।

Saturday, January 5, 2019

क्या है सिम कार्ड स्वैपिंग, ठग कैसे खाली करते हैं लोगों के अकाउंट्स, आपको कैसे रहना है सावधान बिजनेसमैन के मोबाइल पर आए 6 मिस्ड कॉल और अकाउंट से 1.86 करोड़ गायब

       
सिम कार्ड स्वैपिंग के बारे में दो आपने सुना ही होगा। हो सकता है कि आपने सिम कार्ड स्वैपिंग के बारे में नहीं सुना होगा, सिम कार्ड फ्रॉड के बारे में तो सुना ही होगा। आए दिन सिम कार्ड स्वैपिंग के बारे में सुनने को मिलती है। अभी हाल ही में मुंबई के एक व्यापारी को सिम कार्ड स्वैपिंग करके 1.86 करोड़ रुपये का चूना लगाया गया है। अब सवाल यह कि जब मोबाइल मेरे पास है तो सिम कार्ड स्वैपिंग कैसे हो सकती है। आइए जानते हैं विस्तार से।
सबसे पहले यह जानना जरूरी है कि सिम कार्ड स्वैपिंग का मतलब क्या है। सिम कार्ड स्नैपिंग का मतलब यह है कि किसी मोबाइल नंबर को बंद करके उसी नंबर से दूसरा सिम कार्ड निकालना। जब आप अपने पुराने नंबर पर नया सिम कार्ड लेते हैं तो यही प्रक्रिया सिम कार्ड स्वैपिंग के दौरान भी होती है। दूसरे शब्दों में कहें तो मौजूदा सिम कार्ड को नए सिम से बदलना ही सिम कार्ड स्वैपिंग है। 
सिम कार्ड स्वैपिंग के दौरान धोखाधड़ी करने वाले आपको फोन करते हैं और खुद को आपके सिम वाली कंपनी का अधिकारी बताते हैं। वे आपसे कहते हैं कि आपके फोन में नेटवर्क कमजोर रहता है, इस समस्या को दूर करने के लिए अपने 20 अंकों का सिम नंबर बताएं।
अब इस धोखाधड़ी से अनजान लोग झांसे में आ जाते हैं और सिम कार्ड का नंबर बता देते हैं। 20 अंकों का सिम नंबर बताने के बाद ठग आपसे कहते हैं कि पुष्टि के लिए 1 दबाइये। यहीं से खेल शुरू होता है क्योंकि 1 दबाने के बाद आपके नए सिम के आवेदन की पुष्टि हो जाती है।
आपकी कंपनी को जानकारी मिलती है कि आपने ही नए सिम के लिए आवेदन किया है। इसके बाद आपका नंबर बंद हो जाता है और ठग के पास जो नया सिम है वह चालू हो जाता है। इसके बाद आपके जिस-जिस बैंक खाते से वह मोबाइल नंबर जुड़ा होता है, उन खाते से ठग पैसे निकाल लेता है।
कई परिस्थितियों वे धोखेबाज आपसे मोबाइल नंबर के साथ आधार नंबर भी मांगते हैं, क्योंकि आजकल बैंक से लेकर कई सारी सेवाएं आधार से सीधे तौर पर जुड़ी हैं। कई बार ये ठग आपको इतना परेशान कर देते हैं कि आप गुस्से में आकर फोन ही बंद कर देते हैं और इसी का वे इंतजार करते हैं ताकि लेनदेन होने पर आपके नंबर मैसेज ना आए और आपको कुछ पता ही ना चले। ऐसे में अपना मोबाइल किसी भी कीमत पर बंद ना करें।

Friday, January 4, 2019

ये है दुनिया का सबसे पहला 'एंड्रॉयड' इलेक्ट्रिक स्कूटर, इसमें हैं रिवर्स गियर जैसे फ़ीचर

                     
अथर एनर्जी एक स्टार्टप ऑटो कंपनी है। इस कंपनी ने अपना एक नया इलेक्ट्रिक स्कूटर लॉन्च कर दिया है। यह स्कूटर मोबाइल से भी कम समय में 80 प्रतिशत से भी ज्यादा चार्ज हो जाता है। इस स्कूटर में एंड्रॉयड ऑपरेटिंग सिस्टम और बैक गियर जैसे खास फ़ीचर्स मिले हैं। इस स्कूटर में 2.4 किलोवॉट आवर्स की लीथियम ऑयन बैटरी मिली है। इस बैटरी की लाइफ 50 हजार किलोमीटर की है। इस स्कूटर की बैटरी वाटर रेजिस्टेंट और डस्ट प्रूफ है।
यह स्कूटर फुल 75 किमी की माइलेज दे सकती है। यह स्कूटर 3.9 सेकेंड में 40 किमी प्रति घंटे की स्पीड पकड़ सकता है। इस स्कूटर की 80 किमी की टॉप स्पीड है। इस स्कूटर में इको मोड भी मिलता है।
कंपनी ने दावा किया है, कि इंडियन ड्राइव साइकिल रेंज के हिसाब से यह स्कूटर 107 किमी की दूरी तय कर सकता है।इस स्कूटर में बैलेंस बनाने के लिए इस स्कूटर के बीच लैग स्पेस में बैटरी रखी है, ताकि इसे बेहतर तरीक़े से हैंडल किया जा सके। इस स्कूटर में मोनोशॉक सस्पेंशन मिले हैं। इस स्कूटर के फ्रंट और बैक में डिस्क ब्रेक मिली है। इस स्कूटर में रिवर्स गियर भी मिला है। इसे आप बैठे कर ही बैक कर सकते हैं।
इस स्कूटर में देश में एंड्रॉयड ऑपरेटिंग सिस्टम सपोर्ट करने वाला टच स्क्रीन डेशबोर्ड मिला है। इसकी खास बात यह है, कि यह स्क्रीन पूरी तरह से वाटर प्रूफ है। इस स्क्रीन में नेविगेशन, पार्किंग असिस्ट सिस्टम, वाटरप्रूफ चार्जर, मल्टीपल राइडिंग मोड्स जैसे फीचर्स भी मिले हैं।
आप इसमें डिजिटल ड्राइविंग लाइसेंस, रजिस्ट्रेशन सर्टिफिकेट जैसे डॉक्यूमेंट भी रख सकते हैं। कंपनी ने इस स्कूटर के साथ ही एक मोबाइप भी दिया है। इससे आप अपने स्मार्टफोन पर ही स्कूटर का चार्जिंग स्टेटस, राइड पैटर्न, पुश नेविगेशन, व्हीकल परफॉरमेंस टिप्स, व्हीकल डाइग्नोस्टिक भी देख सकते हैं।
इस स्कूटर को अपडेट भी किया जा सकता है। ओटीए यानी ओवर द एयर सपोर्ट के जरिए आप अपने स्कूटर के फर्मवेयर अपडेट्स डाउनलोड कर सकते हैं। इस स्कूटर को नई जनरेशन के लिए ही बनाया गया है। इस स्कूटर के एस340 वर्जन की कीमत 1 लाख रुपए और एस450 की कीमत 1 लाख 30 हजार रुपए है।