Get me outta here!

Friday, January 25, 2019

ખરાબ મેમરી કાર્ડ ને ૨ મિનિટ માં કરો Repair, તમારા ડેટા અને પૈસા બચાવો અને ઘરે જ કરો આ ઉપાય


સ્માર્ટ ફોન નો ઉપીયોગ આજના સમયમાં દરેક કોઈ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે સ્માર્ટફોન હૈન્ગ ન થાય તેના માટે મેમરી કાર્ડ નો પણ ઉપીયોગ કરતા હોય છે.પણ ઘણીવાર મેમરી કાર્ડ થી અચાનક જ બધા ડેટા ડીલીટ થઇ જાતા હોય છે અને આપણને સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. તેનું સૌથી મોટું કારણ છે વાઇરસ જે તમારા બધા ડેટા ને અચાનક જ ગાયબ કરી નાખે છે.
એવામાં આજે અમે તમને જણાવીશું કે આખરે કેવી રીતે તમારા મેમરી કાર્ડ ને વાઇરસ થી બચાવીને સુરક્ષિત રાખી શકાય.
તેના માટે સૌથી પહેલા તમારા કાર્ડ ને કાર્ડ રીડર માં લગાવો અને પછી કોમ્પ્યુટર થી કનેક્ટ કરો. તેના પછી ડ્રાઇવ જાંચ કરો જે તમારા મેમરી કાર્ડ નું લોકેશન દેખાડી રહી છે. જેના પછી મેમરી કાર્ડ ના જમણી બાજુ ક્લિક કરીને પ્રોપર્ટીઝ વિકલ્પ માં જઈને ફોર્મેટ વિકલ્પ ક્લિક કરો. તેના દરમિયાન એક પૉપઅપ બોક્સ જોવા મળશે જે ફાઈલ સિસ્ટમ ફૈટ નામ થી હશે. તેના પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરો પણ ફોર્મેટ વિકલ્પ ને ચેક ના કરો. હવે મેમરી કાર્ડ ને ચેક કરો કે તે કામ કરી રહ્યું છે કે નહી? આ પુરી પ્રક્રિયા પછી તમારું મેમરી કાર્ડ પાછું યોગ્ય રીતે કામ કરવા લાગશે.

તેના સિવાય તમે તમારા મેમરી કાર્ડ ને કોમ્પ્યુટર માં કનેક્ટ કરીને Ctrl+R પ્રેસ કરીને RUN કમાન્ડ ને ઓપન કરો. પછી તેમાં CMD ટાઈપ કરીને એન્ટર કરો અને તેમાં મૅમરી કાર્ડ નું નામ નાખો. તેના પછી Format પોતાનું નામ ટાઈપ કરીને એન્ટર કરો. આ દરમિયાન તમને એવા પણ મેસેજ આવશે જ્યા તમને Yes અને No ના વિકલ્પ મળશે, જેમાંથી તમે yes પર ક્લિક કરી દો. આવું કરતા જ તમારી ફાઈલ ફોર્મેટ થાવા લાગશે અને મેમરી કાર્ડ યોગ્ય રીતે કામ કરવા લાગશે.

0 comments:

Post a Comment